Bøger af Jash Joshi
Filter
Sorter efterSorter
Populære
-
147,95 kr. નામશેષ "છે સાવ નજીકનો નાતો મારો ખુદા સાથે, એક-બે આંસુ થકી બંદગી થઈ જાય છે." પ્રેમમાં મુખ્યત્વે બે ભાવો હોય છે મિલન અને વિરહ. આ બંને ભાવો ને પુસ્તકમાં આવરી લેવાના પૂરતા પ્રયત્નો થયેલા છે. મિલનની ઝંખના અને વિરહની વેદનાને ભાવનાત્મક રીતે શબ્દોમાં પિરસેલી છે. દરેક વાચકને પોતપોતાની પ્રેમ કહાણી તથા પ્રેમિકાનો ચહેરો આંખ સામે ઝળહળશે એની ખાતરી છે. લાગણીઓના આ ઊચકનીચકમાં કવિ એક અનોખો રસાસ્વાદ કરાવે છે.
- Bog
- 147,95 kr.