Bøger af Dipika Makwana
Filter
Sorter efterSorter
Populære
-
147,95 kr. જ્યારે જેવા વિચાર અનુભવ્યા તેનું આલેખન થતું ગયું. આપોઆપ શબ્દ સ્ફૂર્તા ગયા ને કવિતાની રચના થતી ગઈ. એક સ્ત્રી તરીકે સ્ત્રીની વેદના રજૂ કરતી રચનાઓનું પ્રાધાન્ય વધારે છે એટલે આમ જોવા જઈએ તો સમગ્ર સ્ત્રી જાતિ માટે આ પોતાનું પુસ્તક છે. આ માત્ર મારું પ્રથમ પુસ્તક નહીં પણ વર્ષોથી જોયેલું સાકાર થતું મારું સપનું છે. આ પુસ્તકમાં વાંચવા મળશે તમને તમારા જ વિચારોનું વમળ સાહિત્યમાં મારું આ પ્રથમ પગલું છે.
- Bog
- 147,95 kr.